વસ્તી વિષયક
2011 ની વસતી ગણતરી મુજબ,
| વસ્તી વિષયક લેબલ | મૂલ્ય |
|---|---|
| ભૌગોલિક સ્થાન | 23.56 to 23.01 ઉત્તર અક્ષાંશ, પૂર્વ રેખાંશ 73.33 to 72.33 |
| વિસ્તાર ચો.કિ.મી. | 2140 |
| વિસ્તાર (ગ્રામીણ) ચો. કિ.મી | 1763.41 |
| વિસ્તાર (શહેરી) ચો. કિ.મી | 376.59 |
| કુલ વસ્તી | 1391753 |
| કુલ પુરુષ વસ્તી | 723864 |
| કુલ સ્ત્રી વસ્તી | 667889 |
| સરેરાશ સાક્ષરતા % | 84.16 |
| મ્યુનિસિપલ કોર્પોરેશન | ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન |
| નગરપાલિકાઓ | 4 (પેથાપુર,કલોલ ,માણસા ,દહેગામ ) |