બંધ

અદાલતો – ગાંધીનગર જીલ્લા

ગાંધીનગર ન્યાયતંત્ર 31-07-2004 ના રોજ અસ્તિત્વમાં આવ્યું. ગાંધીનગર ન્યાયતંત્ર અમદાવાદ (ગ્રામીણ) અને મહેસાણા જિલ્લાઓથી અલગ પાડવામાં આવ્યું હતું. કલોલ, દેહગામ અને માણસા માં ગાંધીનગર જ્યુડિશિયલ હેડક્વાર્ટરની કામગીરી હેઠળ ત્રણ તાલુકા અદાલતો કાર્યરત છે. કોર્ટે ગુજરાત રાજ્યના ગાંધીનગર શહેરના કોર્ટ કેમ્પસમાંથી કાર્ય કરવાનું શરૂ કર્યું.

વધુ માહિતી : ગાંધીનગર જીલ્લા અદાલત