બંધ

પશુપાલન

અમારા જીલ્લામાં 21 પશુચિકિત્સા દવાખાના, 4 મોબાઈલ એમ્બ્યુલન્સ વેન કમ બિમારી ડાયગ્નોસ્ટિક લેબોરેટરી અને 14 ફર્સ્ટ એઇડ પશુચિકિત્સા કેન્દ્ર કામ કરી રહ્યા છે. વર્ષ 2012-13ના વર્કઆઉટ દરમ્યાન જિલ્લાનું કુલ અંદાજિત ઉત્પાદન 423.47 હજાર મેટ્રિક ટન છે જે રાજ્યમાં 4.10% ફાળો આપે છે અને વર્ષ 2012-13માં તમામ જીલ્લાઓમાં 9 ઠ્ઠો ક્રમ ધરાવે છે.

જીલ્લા સહાયક નિયામક પશુપાલન અધિકારી: ડૉ. કે. જી. ત્રિવેદી, ફોન .232-56950